Son and the sir pantagon. ages are unavailable - 4

  • 4.1k
  • 1.5k

સન નો મોબાઈલ તેની ગાડી ના મોબાઈલ કેસમાં પડ્યો છે.અને ચાલુ ગાડીએ જ સન નો ફોન રણકે છે.સન ના મોબાઈલ માં એક બીજી પણ સુવિધા સારી હતી કે તેનો ફોન ડબલ ડોર નો હોવા છતાં પણ સ્પીકરની અલગ સ્વીચ બહારની બાજુએ જ આપી હતી.અને સન ના મોબાઈલ માં plane take off કરે છે. સન તરત જ સ્વિચ દબાવીને ચાલુ ગાડીએ બોલે છે હા બોલ એડી.એટલે એડી કહે છે કાલ ની ડેટ ભૂલતો નહીંં સન કાલે તારે અને mili એ સાથે શોટ આપવાનો છે.સન કહે છેે હા હા મને યાદ છે.સન અને મિલી બંનેે ફેમિલી ડ્રામા ની ફિલ્મમાં કામ કરી રહ્યા