Son and the sir pantagon. ages are unavailable - 2

  • 3.6k
  • 1.4k

સન ને બે પુત્રો છે જેમાંનો એક એક પુત્ર બ્રિટિશ નેવી મળશે અને બીજો પુત્ર તેના દાદાની જેમ જ પેન્ટાગોન માં છે. સનના દાદા તેમના જીવનના અંતિમ દિવસોમાં પેન્ટાગોન સાથે એડિશનલ સર્વિસથી કનેક્ટેડ રહ્યા હતા.અને સન ના પિતાએ તેમની આખી જિંદગી પેન્ટાગોન માં વિતાવી હતી. આ આ કારણે જ સન ને તેના પિતાને અને દાદાને એક તખલ્લુસ મળ્યું હતું પેન્ટાગોન. તેની એક્ચ્યુલ સરનેમ બ્રોકર છે અર્થાત્ સન બ્રોકર પરંતુ મોટાભાગે લોકો તેને સન પેન્ટાગોન થી જ બોલાવે છે. એટલે સુધી કેે સન ના હસ્તાક્ષરમાં અને બેંંક એકાઉન્ટમાં પણ પેન્ટાગોન સરનેમ જ ચાલે છે.સન એક એક્ટર કેરેકટર તરીકે કમ્પલીટ છે.અને મિલી ને