મધદરિયે - 29

(13)
  • 2.6k
  • 870

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા 35 જેટલી દેહ વ્યવસાયમાં રોકાયેલી છોકરીની સાથે અવનીને છોડાવે છે.. પ્રીયા અમિતને બહુ મારે છે.. સુગંધા ચંકીના અડ્ડા પર રેડ પાડવાનું નક્કી કરે છે.. હવે આગળ.. "હેલ્લો. " "કોણ?" "આટલી જલ્દી દુશ્મનને ભૂલી ગઈ?" "ઓહ ચંકી! તને તો આખી જિંદગી નહીં ભૂલુ.જયાં સુધી તારા આ ગોરખધંધા અને તારા શ્વાસ બંધ નહીં થાય ત્યાં સુધી તો નહીં જ. " "ચંકી સુધી પહોંચવાનો એક જ રસ્તો છે.. તુ આવી જા મારી પાસે,મારી રખાત બની રહેજે. શું રાખ્યું છે આ નોકરીમાં? મારી સાથે દુશ્મની એટલે તારૂ મોત,મારી સાથે દોસ્તી મતલબ તારી હરેક રાત રંગીન..એશ કરીશ એશ.પ્રિયા નહીં