આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 7

  • 2.7k
  • 1
  • 1k

તે સમયે કેટલાંક વૈજ્ઞાનિકો લાઇટની સ્પીડ માપવા પર કામ કરી રહ્યા હતા પરંતુ તેઓને સફળતા નહોતી મળી રહી આલ્બર્ટે બતાવ્યું કે તેઓ કેમ સફળ નથી થઈ રહ્યા.... તેમણે બતાવ્યું કે વાસ્તવમાં લાઇટની સ્પીડ એક જેવી રહે છે અને દુનિયાની બીજી ચીજો તેની સાપેક્ષ એટલે કે તુલનાત્મક હોય છે. આનો મતલબ શું છે... આનો મતલબ હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. માનો કે તમે એક રેલવે પ્લેટફોર્મ પર ઉભા છો અને એક ટ્રેન સો કિલોમીટરની સ્પીડે તમારી પાસેથી પસાર થાય છે. તમે કહેશો કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. પરંતુ એક ટ્રેન જેની સ્પીડ ૧૩૦ કિલોમીટર છે અને તમે એ