મિશન 5 - 16

(13)
  • 4k
  • 3
  • 1.8k

ભાગ 16 શરૂ ................................... ના તેઓએ હાર ના માની પહેલીવાર તો તેઓ ઘરે જતા રહ્યા પણ જ્યારે બીજી વાર તેઓ આ ભોંયરામાં આવ્યા ત્યારે તેઓ પહેલા કરતા પણ વધારે એટલે કે 28 મિટર સુધી ઊંડે ગયા અને ત્યાં તેમને એક પથ્થર મળ્યો જ્યાં લખ્યું હતું હજુ ચાળીસ ફિટ નીચે બે મિલિયન પાઉન્ડ છે. અને ત્રેવીસ ઓગસ્ટ અઢારસો તેર ના દિવસે એ ભોંયરામાંથી એક બોક્ષ કાઢવામાં આવ્યું. તો પછી એ બોક્ષ માંથી શું નીકળ્યું કેટલા પાઉન્ડ નીકળ્યા? અરે તમે શાંત રહો સાંભળો તો ખરા ત્યારબાદ જ સાચી કહાની ની શરૂઆત છે પણ હજુ સુધી એ બોક્ષ ની અંદર શું