શબ્દોનાં સથવારે

(34)
  • 3.3k
  • 2
  • 1.1k

નમસ્કાર મિત્રો, મારી અત્યાર સુધીની રચનાઓને આપ સૌએ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો. ઘણાં વાંચકમિત્રોએ મારી ભૂલો જણાવી મને વધુ સારું લખવા માટે પ્રેરણા પુરી પાડી છે તો ઘણાં વાંચકમિત્રોએ મારી ખૂબીઓ જણાવી મને પ્રોત્સાહિત કરી છે. એ માટે હું સૌની આભારી છું. બસ,,આમ જ સહકાર આપતા રહો એવી આશા રાખું છું. અત્યાર સુધીની મારી રચનાઓની જેમ ઉત્સાહ અને જોમ, જીવન પ્રત્યેનું સકારાત્મક અભિગમની સાથે થોડું અલગ એવું વેદના કે ઉદાસીભર્યું, નકારાત્મક વલણ પણ આ રચનામાં તમને જોવા મળી શકે, અને એ વેદના કે ઉદાસી મારી