આની પહેલાના ભાગમાં આપણે જોયું કે અનુરાગ અને સ્મૃતિ વચ્ચે વોટ્સ એપમાં ઘણી વાતો થાય છે અનુરાગ ડિપ્રેશનમાં હોય છે અને એને કોઈક એવું વ્યક્તિ મળી જાય છે જેની સાથે વાત કરીને એને પણ મજા આવે છે પણ અનુરાગનો સ્વભાવ એવો છે કે એ ક્યારેય પોતાની પ્રોબ્લેમ્સ કોઈને કહેતો નથી. હવે આ ભાગમાં આપણે જોશું કે આગળ શું થાય છે?લોકડાઉન એક પ્રેમ કથા - ભાગ 2સ્મૃતિ રસોઈ બનાવવા ગઈ હતી અને અનુરાગ પણ ઘરે જમીને મોબાઈલ લઈને બેઠો હતો અને વિચારતો હતો કે ક્યારે ઓનલાઈન થશે? કે ત્યાં તરત જ મેસેજ આવ્યો જમી લીધું? મેસેજનો અવાજ આવતા જ અનુરાગે વ્હોટસ