આહવાન - 37

(50)
  • 3k
  • 3
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૭ કાજલ અને મિકિન એ સિક્રેટ વિલાનાં સામે ધૂંધળા દેખાતાં અંધારાં રસ્તા તરફ ધીમે ધીમે પહોંચ્યાં ત્યાં જ પાછળથી કોઈએ આવીને બંનેને કસીને પકડી લીધાં. બંનેએ પાછળ જોયું તો બંને સંપૂર્ણપણે નખશીખ એક બ્લેક જેકેટ, બ્લેક ફેસમાસ્ક અને ગ્લોવ્ઝથી ઢંકાયેલા છે...!! એ બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહીં પણ એમાનાં એક વ્યક્તિએ કાજલને અને બીજાને મિકિનને કહીને પકડી દીધો અને બે બંદૂક તાકીને બંનેનાં બંનેની સામે ધરી દીધી. અને એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " જરાં પણ ચાલાકી કરવાની કોશિષ ન કરતાં અહીં જ ઉડાડી દઈશ બંનેને..." મિકિન : " કોણ છો તમે