આહવાન - 36

(49)
  • 3k
  • 1
  • 1.5k

અડધી રાત્રે ટીવી શરું કરીને ન્યુઝ ચાલું કરતાં જ થોડીવાર બાદ ન્યુઝ મોટાં અક્ષરે આવ્યાં, " મિકિન ઉપાધ્યાયની પત્ની કાજલ ઉપાધ્યાયનાં આડા સંબંધો...પ્રથમ પતિ સાથે મળીને મિકિન ઉપાધ્યાયને કિડનેપ કર્યાં બાદ હવે એને મારવાનું કાવતરું...." સ્મિત : " આ શું છે બધું ?? આવું મયુર જ કરાવી શકે...!! એ સાચું બોલે છે એવું કેવી રીતે મનાય ?? " ત્યાં જ એક વિડીયો શરું થયો ," મયુર કાજલની એકદમ નજીક છે...પણ ફક્ત વિડીયો છે....કોઈ અવાજ ન સંભળાયો. પણ જે કાજલ અને મયુરનાં ઈન્ટીમેટ દ્રશ્યો દેખાયાં એ જોઈને જાણે બધાંને શરમ આવી ગઈ. મયુર કાજલનો હાથ પકડી રહ્યો છે એનાં અંગો પર