આહવાન - 34

(43)
  • 3.8k
  • 2
  • 1.5k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૪ કાજલ મયુરનો પકડેલો હાથ છોડાવવાની કોશિશ કરવા લાગી. મયુર : " તું કહે છે ને કે તને કંઈ ખબર નથી તો ચાલ... હું તને બતાવું...મને શું ખબર છે..." એને રીતસરનું ધસડીને કહેવાય એમ એ કાજલને અંદર સુધી લઈ ગયો ને પછી તરત જ એકગેટ પાસે જતાં જ એણે પ્રેમથી કાજલનો હાથ પકડી દીધો. એણે જોયું તો ત્યાં તો લગભગ વીસેક જણાં આજુબાજુ ગોઠવાયેલાં છે અને વચ્ચે એક આઈટમ સોંગ પર એક છોકરી ડાન્સ કરી રહી છે...એ પણ એની સાથે નશામાં ધૂત થઈને પાગલની જેમ ડાન્સ કરી રહ્યાં છે અને એનાં