આશા - એક આથમતાં અસ્તિત્વની - 1

(16)
  • 3.2k
  • 1.2k

*Disclaimer*" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "" બેટા, આવતાં વર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું