બિડેનની બાઉન્ડ્રી ને ટ્રમ્પનું એલબીડબ્લ્યુ..!

  • 1.8k
  • 1
  • 584

બિડેનની બાઉન્ડ્રી ને ટ્રમ્પનું એલબીડબ્લ્યુ..! જ્યારથી અમેરિકાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી, લોકોને કોરોના કરતાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ ને જો-બિડેન’ ની ચૂંટણીનો ચેપ કે ચસ્કો વધારે લાગેલો. આખું વિશ્વ એની પાછળ હડકાયા કૂતરાની માફક પડી ગયેલું..! બાપાના છેલ્લા શ્વાસ ચાલે એના કરતાં ટ્રમ્પનું વધારે પૂછે કે, ‘ ડોનાલ્ડ ટ્રમ્પ જશે કે ટકશે..? ’ ટ્રમ્પની ચિંતા કરવા કરતાં, ગામના ઉકરડા કાઢતો હોય તો જરા સારો પણ લાગે. ને બાપાને સાચવતો હોય તો વધારે સારો લાગે. અમેરિકાની માફક સાલી આપણને પણ વિશ્વની જમાદારી કરવાની ટેવ પડી ગઈ એટલે થાય શું..? જુઓ