સ્નેહ નો સંબંધ

(13)
  • 4.3k
  • 952

કહેવાય છે કે સબંધો નો સેતુ ઉપર વાળો બનાવી ને જ પૃથ્વીલોક પર દરેક જીવાત્માને મોકલતો હોય છે. પરંતુ તેની જાણ સમયાંતરે કુદરત સબંધ બંધાવી ને એક બીજા વચ્ચે સ્નેહ ની શરૂઆત કરે છે એટલે જ એક બીજા ને સમજવા માટે એંગજમેન્ટ નો સમય સમાજ તરફથી આપવામાં આવે છે ત્યાર બાદ શાસ્ત્રો ના વિધી વિધાન પ્રમાણે પ્રણય સંબધ ની શરૂઆત થાય છે..નિહારિકા એ રાજ ને પાછળથી આલિંગન આપતાં કહ્યું , " આજે તો હું તારી કંઈ વાત સાંભળવાની નથી.ઘરખર્ચનો તમામ હિસાબ તને બ્લેક એન્ડ વ્હાઈટમાં આપ્યા પછી પણ આજની તારીખે આપણી પર્સનલ બચત દશ હજાર થઈ ગઈ છે.અને નેક્સ્ટ વીક