મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમનો નિશાળનો અભ્યાસ પુરો કરી કોલેજમા અમદાવાદ એડમીશન મેળવી નજીક-નજીકની હોસટેલમા રહે છે અને તેમના કોલેજ પુરી થયા પછી અને રવિવારે વિવિધ સ્થળોની મુલાકાત લઇ તેમનો પે્મ ગાઢ બનાવે છે.એ દરમિયાન અજયના મિત્ર પૂજનનો સ્વરાને પરિચય કરાવે છે.પૂજન તેઓ બન્નેને સાઉથ ઇનડીયન ડીસ ખાવા આમંત્રણ આપે છે.હવે આગળ વાંચો. અજય અને સ્વરા રવિવારે સાંજે પૂજનને મળીને ડીનર લેવા ચેનનાઇ રેસટોરનટ મા જાય છે.રેસટોરનટનુ નામ ‘ચેનનાઇ એકસપે્સ’ રાખવામા આવ્યું હતું તેમાં એનટે્નસ લેતા ચેનનાઇ એકસ્પ્રેસની થીમ પ્રમાણે રેલવે ટ્રેનની માફક આખી હોટલની સજાવટ