વફા કે બેવફા - 6

(11)
  • 3k
  • 1.3k

સો....!! ક્યાં સુધી છે અહીં...?? " " બસ એક વીક..." આરુષિ " અચ્છા.. પછી તો અમદાવાદની લાઈફમાં બીઝી થઈ જઈશ નહીં....? " આરુષિ અસમંજસમાં પડી જાય છે શુ કહેવું. પછી બોલે છે, " ના, એવું કઈ નથી.." અયાનને તેની વાત કરતા પહેલા પુછવાની ઈચ્છા થઈ.. એટલે પૂછી કાઢ્યું," તે મને કેમ હા પાડી... એ પણ આટલું જલ્દી....તું તો મને જસ્ટ ઓળખે છે.. મારા વિશે કશું જાણતી નથી.."આરુષિ થોડી વાર ચુપ રહી બોલે છે.." એ વાત સાચી કે તને જાણતી નથી.. પણ તારી સાથે વાત કરતા એક અલગ જ લાગણી અનુભવી હતી.. બસ વિશ્વાસ કરવાનુ મન થયું... તારી સાથે વાત કરતા બીજું બધું ભૂલી