ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-33

(134)
  • 6.8k
  • 8
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-33 નીલાંગીને શ્રોફે કમીશનમાં 50k રોક્ડા ચૂકવ્યા. નીલાંગને આ પૈસા આવી રીતે મળ્યાં પચી નહોતું રહ્યું. નીલાગીંને આટલા બધા પૈસા મળ્યા એનો આનંદ નીલાંગને જરૂર હતો પરંતુ એ પાછળનો શ્રોફનો હેતુ કયો છે એ સમજવા પ્રયત્ન કરી રહેલો. ફરીવાર કઈ નીલાંગી ના જ નહીં પાડી શકે કોઇ પણ કામમાં એ યુક્તિતો પાકીજ હતી. નીલાંગ ક્યા વિચારે નીલાંગીને સમજાવી રહેલો એ નીલાંગીનાં મગજમાં ઉતરી નહોતું રહ્યું એણે નીલાંગને ઉપરથી સંભળાવી દીધું કે હું બહુ સર્તક છું મારી કાળજી લઇ શકું છું એમ કોઇનામાં હું ભોળવાઇ જઊં એવી ભોળી કે બાઘી નથી મને મારાં... આઇ મીન આપણાં સ્વપ્ન પુરા કરવાં