મારા કાવ્ય - 3

  • 5.7k
  • 1
  • 2k

1.સમય બદલાઈ રહ્યો છેહાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,નથી પકડી શકતી હું એને હાથ માં,ધીરે ધીરે હવે સરકી રહીયો છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,સુખ હસતું હસતું જઈ રહીયું છે,દુઃખ આંસુ સારતું આવી રહ્યું છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,રોજ કોઈ નવા પડકાર આવે છે,ક્યારેક પડકાર સામે જીતી જવાય છે,કયારેક પડકાર સામે હારી જવાય છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,સંસાર નાં નિયમ પ્રમાણે જીવું પડે છે,હસ્તા હસ્તા રડવું પડે છે,રડતાં રડતાં હસવું પડે છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,દેખાડો કરતાં કરતાં થાકી જવાય છે,હવે કોઈ સાથ આપે તો સારું,હવે કોઈ આ થાક ઉતારે તો સારું,કારણ કે