ફરી એકવાર એક શરત - 10 - Last Part

  • 3.6k
  • 1.2k

અંશ: તને જ્યારે તેમને ગોદ લીધી ત્યારે તું 8 વર્ષ ની હતી. એટલે તું આ બધું ભૂલી ગઈ હોઈશ એ વાત તેમને ખબર નહતી.અને છતાં પણ તે આ વાત તને કરવાના જ હતા પણ તું ત્યારે ખૂબ દુઃખી રહેતી હતી ઘર માં એટલે તેમને ફાઇલ નીકાળી હતી પણ તને બતાવી ના શક્યા અને વિચાર્યું કે કદાચ થોડા સમય પછી કે તારી કોલેજ પુરી થાય પછી તને કહેશે.. પણ તે પેહલા જ તે એ ફાઇલ જોઈ લીધી... સૌમ્યા: તને આ ક્યાં થી ખબર?? અંશ તને કેટલું ખબર છે મારા વિશે? અને તને કોણે શુ કહ્યું છે? તું કોઈ ને મળ્યો છે?