ફરી એકવાર એક શરત - 9

  • 2.9k
  • 1
  • 1.2k

આજે સૌમ્યા પોતાનો અતીત અંશ ને કહેવાની હોય છે. કેટલાય સમય થી ચાલી રહેલ લાગણીઓ અને અનુભવ પેહલી વાર કોઈ ની સામે મુકવાની હોય છે. શુ અંશ વાત સમજી શકશે? કે માત્ર કોઈ સ્ટોરી બની ને રહી જશે. શુ અંશ સૌમ્યા ના નિર્ણયો પાછળ નો ભાવાર્થ સમજી શકશે કે પછી કોઈ ન્યાયાધીશ ની ખુરશી પર બેસેલા જજ ની જેમ ચુકાદો આપશે? આ બધી મુંજવણ મન માં રાખી ને સૌમ્યા વાત શરૂ કરે છે. "મારા જીવન માં કોઈ મોટા મોટા દુઃખો નો ભંડાર નથી પણ નાના અનુભવ એવા છે કે જેને મને તોડી દીધી.. કદાચ બીજા માટે કે તારા માટે