અમરપે્મ - ૨૧

(16)
  • 2.9k
  • 1
  • 1.1k

મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરુ અને બરખા અરેંજ મેરેજ વિરુદ્ધ લવ મેરેજ ડિબેટમા ભાગ લે છે જેમાં જજીસના મત સરખા મળતા ટાઈ થાય છે અને પિ્નસિપાલ પોતાનો અંગત મત આપી બરખાને વિજેતા જાહેર કરે છે. બરખા તેમના પે્મ બાબત આગળ લગ્ન બાબત નિર્ણય લેવા સુરુને જાણ કરે છે.સુરુ તેના માતા પિતાની પસંદગીની છોકરીને જોવા જાય છે અને રુપાબાને પસંદ કરે છે તેની જાણ બરખાને કરે છે અને બન્નેના પે્મ પ્રકરણનો અંત આવે છે અને દોસ્ત બની રહેવા એકબીજાને વચન આપે છે.હવે આગળ વાંચો......., અજય H.S.C મા સારા માકઁ અને સારા ગે્ડથી પાસ થઇ આગળ