પ્રેમ

  • 3.3k
  • 1
  • 1k

શુ પ્રેમ ફરી વાર થઈ શકે? બરોડા માં રહેતી અને ડૉક્ટર નું સ્ટડી કરતી માનસી તે પોતાના ભૂતકાળને વાગોળે છે . શુ મારા પ્રેમ માં ક્યાં કંઈ રહી ગઈ હતી તો આદિ મને છોડીને જતો રહ્યો? કેમ જતો રહ્યો? તે બેઠા બેઠા વિચારતી હતી અને રડતી જતી હતી. માનસી એમબીબીએસ ના ફાઇનલ યર માં સ્ટડી કરે છે તેને પૂરું થવામાં ખાલી 6 મહિના જ બાકી છે. આદિ સાથે કૉલેજમાં પ્રવેશ લીધો ત્યારથી જ તેની સાથે તેનો જ ક્લાસ મેટ છે . જ્યારે માનસી દેખાવે સુંદર કાળા અને લાંબા વાળ ,મોટી મોટી ભૂરી આંખો અને તેમાં પણ જ્યારે કાજલ લગાવે ત્યારે