પ્રેમ પત્રો

  • 4.6k
  • 1
  • 1.1k

# પ્રેમ પત્ર #હેલો પ્રિયે આજથી ત્રણ વર્ષ પહેલા આપણા બંનેનું બ્રેક-અપ થયું, કોઈ નાનકડી વાતને લીધે તે મને છોડી દીધો, તારા વિરહમાં વિતાવેલી એ રાતો જાણે. જીવનની સૌથી લાંબી રાતો હતી, તારા ખાલીપા એ મને જાણે જીવતો મારી નાખેલો, મારા સો મેસેજ, પચાસ કોલ નો ઍક જવાબ આઇ કાંટ ટોક ટુ યુ.. એણે મારા હૈયાને વીંધી નાખ્યું, મારા મોઢા ઉપરની ખુશી ઉદાસી માં બદલાઇ ગય, અને હવે હુ... હુ નતો રહ્યો, ઍક હસતો -ખેલતો ચહેરો પલ-ભરમાં મુરજાય ગયો હતો,