વફા કે બેવફા - 4

(15)
  • 4.2k
  • 1.5k

બધાં પાર્ટી કરવામાં પડી જાય છે.. ગપ્પા મારે છે.. અયાન પણ ઇન્જોય કરે છે.. બધા એક એક કરીને જવા માંડે છે. એક ફ્રેન્ડ મસ્તીમાં કેહેતો જાય છે... ન્યુ ગર્લ ફ્રેન્ડ મુબારક... ઇન્જોય... ત્યાં અયાનને આરુષિની વાતો યાદ આવે છે જે આખી રાત કરી હતી... અને અયાન ક્યાંક કશુંક ખોટું તો નથી થઈ ગયુંને એ મુંઝવણમાં એક બાજુ બેસી જાય છે. અયાનને આમ જોઈ રાહુલ તેની પાસે આવી બેસે છે.." વોટ હેપન ડુડ... ઓલ રાઈટ.... યુ રોક ટુ ડે... તારે તો ખુશ દેખાવું જોઈએ.. " " રાહુલ હું શરત તો જીતી ગયો... પાર્ટી પણ થઈ ગઈ... પણ હવે.... શું...!!? આરુષિને શું કહીશ...? "