પુર્નમિલન ( ભાગ - 2 )

  • 3k
  • 1
  • 1.1k

? પુર્નમિલન ( ભાગ - 2 ) "હા થઈ જ ગયું!" એમ કહેતા ઝડપથી હું એની પાસે ગયો. "બેડરૂમ તો મેં સરખો કરી દીધો બોલ હવે!" એમ કેહતા હું ચેરમાં બેઠો. "હા તો હવે આરામ કરો અને મોજથી રહો હું જવ છું સાંજે આવીશ આમ પણ 10નો ટકોરો તો થઈ જ ગયો છે ને મને નીકળતા 11 થઈ જશે." એ બેડરૂમમાં જતાં - જતાં બોલી. હું ટી. વી. ચાલું કરીને મારું ધ્યાન અને વિચારો એમાં વાળવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો