ભાગ 13 શરૂ ....................................... હા જેક આ ડાઈનોસોર જેવી પ્રજાતી જો અત્યારે હોત ને તો કદાચ પૃથ્વી ઉપર હજુ માનવ જાતિ નો ઉદભવ ના થયો હોત રોહને જેક ને કહ્યું. અરે તે જોયું રોહન જો આ ડાઈનસોરો ને એ તો પોતાના મોઢામાંથી આગ પણ કાઢી શકે છે આ ડાઈનસોર આગ કેવી રીતે નીકળતું હશે? જેકે રોહનને પૂછ્યું. અરે એ આગ તો ડાયનોસોર આરામથી કાઢી શકે તે લોકોનું વજન ઘણા ટન હોય છે મતલબ એક રિસર્ચ માં કહેવામાં આવેલું કે એક ડાયનોસોર નું વજન અંદાજે લાખો શાર્ક ના વજન બરાબર હોય છે અને તેમના શરીર ની અંદર તેના કારણે ખૂબ