સુંદરી - પ્રકરણ ૪૮

(99)
  • 5.3k
  • 6
  • 3.1k

અડતાળીસ “હું આવી ગયો છું.” બરોબર ૧૦.૪૦ વાગ્યે સુંદરીના મોબાઈલ સ્ક્રિન પર વરુણના મેસેજનું નોટીફીકેશન ઝબકયું. નોટીફીકેશન જોઇને સુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું. “તમે રિક્ષા રોકી રાખીને ત્યાંજ ઉભા રહેજો, પ્લીઝ ઘર તરફ આવતા નહીં. હું બસ પાંચ મિનિટમાં આવી.” સુંદરીએ વળતો જવાબ મોકલ્યો. ...અને આ જવાબ વાંચીને વરુણના હોઠ મલકાઈ ઉઠ્યા. વરુણ સુંદરીના ઘરની ગલીના નાકે એક તરફ રિક્ષા ઉભી રખાવીને ઉભો હતો અને દૂર સુંદરીના ઘરના દરવાજા તરફ સતત નજર રાખીને એ ગલીના નાકાના એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારી રહ્યો હતો. ક્યારે સુંદરી એના ઘરમાંથી બહાર આવે અને ક્યારે તેની પહેલી ઝલક એ જુએ તેની જબરી