ઓવર ટેક……. 

(15)
  • 2.2k
  • 1
  • 732

ઓવર ટેક……. વાર્તા….. દિનેશ પરમાર નજર _________________________________એક રણ હતું ને રણ વચ્ચે રસ્તો થયો હતોહું પણ ચમનની શોધમાં ક્યાં ક્યાં ગયો હતો નફરત નથી એ નર્કનાં દ્વારો ઉપર મને કહેવાય છે કે ત્યાં સુધી ઈશ્વર ગયો હતો દિગંત પરીખ **********************************શહેરના ખુબ જાણીતા બિલ્ડર મધુસૂદન જાગીરદાર ભારે હૈયે પોતાની બી એમ ડબલ્યુ કારમાંથી ઉતર્યા...... રીંગ રોડ પર સ્કાય બ્લ્યુ કોમ્પ્લેક્ષ માં આવેલ “માનષી હોસ્પિટલ” જે મગજ ના રોગ ના નિરાકરણ માટે હતી.તેમાં પ્રવેશી શૂઝ ઉતારી કાઉન્ટર પર ગયા.પોતાની એપોઇન્ટમેન્ટ ની વાત કરી નામ આપતા, તેણી એ ઇન્ટરકોમ