દેવપ્રિયા (ભાગ-૧૦) અંતિમ ભાગ

(27)
  • 3.5k
  • 1
  • 1.3k

" દેવપ્રિયા "( ભાગ-૧૦) અંતિમ ભાગ... દેવપ્રિયા ભાગ-૯ માં જોયું કે ભાર્ગવ શ્યામાને લઈને પોતાના ગામ આવે છે.. પણ ગામ લોકોના ભાર્ગવના પિતાનો સામાજિક બહિષ્કાર કરતા ભાર્ગવ ચાણોદ રહેવા જવાનું નક્કી કરે છે.. હવે આગળ..‌ ભાર્ગવ-"બાપુજી, મારાથી તમારૂં દુઃખ જોવાતું નથી. મારા કારણે આપની બેઇજ્જતી થઈ રહી છે. તેમજ તમને કામ પણ મલતુ બંધ થયું.. એટલે મેં અને શ્યામા એ વિચાર્યું કે અમે આવતીકાલે આપણું ગામ છોડીને ચાણોદ રહેવા જવાના છીએ.. આપે મને ગોરપદા નું કામ શીખવાડ્યું છે.. તેમજ હું ટ્યુશન કરીશ.અમે જીવન પસાર કરીશું... બાપુજી આપ અમને રજા આપજો." આ સાંભળીને ભાર્ગવના પિતા બોલે છે. " બેટા, હું તો