હિયાન - ૯

(22)
  • 2.8k
  • 1.2k

હિયા હજી પણ કોલ કરવાનો પ્રયત્ન કરતી રહે છે. પણ આયાન કોઈ ફોન ઊંચકતો નથી. થોડીવાર પછી સામેથી કોઈ ફોન ઉચકે છે."હેલ્લો!" સામે વાળી વ્યક્તિ જવાબ આપે છે. હિયા તરતજ સામે વાળી વ્યક્તિનો અવાજ ઓળખી જાય છે. "અરે તમે? તમે ત્યાં શું કરો છો? તમે કેમ કોલ ઊચક્યો? આયાન ક્યાં છે? શું તમે આયાનને કહી દીધું બધું? એ હવે વાત કરવાની ના પાડે છે. હવે શું કરું? દીદી તમે કેમ કહી કીધું આયાનને?" હા સામે વાળી વ્યક્તિ માલવિકા હતી."અરે બસ કર રડે કેમ છે? હું એક કેસ ને લગતા કામ માટે સુરત આવી હતી. તો મને ત્યાં આયાન મળી ગયો. તો