ફૂટપાથ - 10

(25)
  • 3.9k
  • 1.7k

એક અજંપા અને યાદોથી ભરેલી રાત પૂરી થઈ અને પૂર્વી તથા સંદિપ એક નવી સવારની આશામાં આંખો ખોલી રહ્યાં સપના નાા ઘરેથી પૂર્વી પોતાના ઘરે પરત આવવા નીકળી ત્યારે રાહુલ અને સપનાએ સાથે આવવા આગ્રહ રાખ્યો પરંતુ પૂર્વીએ ઇનકાર કર્યો કે "બને ત્યાં સુધી પતિ પત્ની વચ્ચે ની વાતમાં બહારની વ્યક્તિ ના આવે તો સારું અને જરુરત હશે તો હું સામેથી તમનેજ ફોન કરીશ" પૂર્વી ફ્લેટ ના પરિસર મા દાખલ થઈ ત્યારે સંદિપ બાંકડા પર આંખો ખોલી આડો પડ્યો પડ્યો વિચારો માં ખોવાયેલો હતો, પૂર્વીની નજર તેના ઉપર પડી, તે સંદિપની નજીક આવી તેની બાજુમાં આવી ઉભી રહી, સંદિપ ની નજર તેના