An untoward incident અનન્યા - 1

(11)
  • 4.4k
  • 1.6k

સપનાને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. છતાં, પણ અમુક સપના એવા હોય છે, જે આપણે હકીકત તરફ દોરી જાય છે.. આવું જ એક સપનું વાર્તાની નાયિકાએ જોયું. અને સપનામાંથી તેની જિંદગીમાં એવી ઘણી બધી ઘટનાઓ બની, જે તેને હકીકત સુધી પહોંચાડે છે. થોડા સપનાની ઘટનાઓ અને થોડી મારી કલ્પના મળીને આ વાર્તા આપની સમક્ષ મૂકી રહી છું. વાંચવાનો ચોક્કસ આનંદ આવશે.. તમારા મંતવ્યો અને પ્રતિભાવ મને ચોક્કસથી મળશે. એવી આશા સાથે દર્શના જરીવાળાના જય શ્રી કૃષ્ણ ?? રાધે રાધે ? ?જય શાશ્વત ? An untoward incident (અનન્યા) "સપનાનું ગૂઢ સપનામાં જ