પેજ નંબર 143 - 2 (અંતિમ ભાગ)

(43)
  • 4.4k
  • 1
  • 1.9k

કહાણી અબ તક: મિસ્ટર પંચાલની એકની એક છોકરી મિસ નેહા ને કોઈ ટ્રોલ કરી રહ્યું હતુ! ટ્રોલિંગ એણે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ સતત નજર રાખ્યા કરે અને સોશીયલ મીડિયા પર એણે સતત હેરાન કરે! પોલીસ પણ જ્યારે કેસ સોલ્વ નહિ કરી શકતી તો એમને એક ખાનગી જાસૂસ હરી ને હાયર કર્યો છે. એક ડાયરી નેહા હરિને આપવા ના કહે છે તો એ એણે મસ્ત લાગે છે એમ કહે છે! પેલી ભોળવાઈ જાય છે અને એણે પેજ નંબર 143 સિવાયનું જ વાંચવા કહે છે! એણે ડાયરીમાંથી ઘણું બધું જાણવા મળે છે! આખીર પેજ નંબર 143 પર છે શું?! હવે