અધૂરો પ્રેમ - ૯

(25)
  • 4.3k
  • 1
  • 1.6k

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા ઓ અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી . સિદ્ધાર્થ અને તારા ની સાથે આપણે બધા એ પણ આ સોમવાર ની રાહ જોઈ છે તો ચાલો જોઈએ કે આગળ શું થયું........................ જેની સિદ્ધાર્થ અને તારા બંને રાહ જોતા હતા એ સોમવાર આવી ગયો. સિદ્ધાર્થ એ આજે સિદ્ધાર્થ જેમાં પોતે બેસ્ટ લાગે છે એ લાઈટ બ્લુ રંગનું નાના ચેકસ વાળુ શર્ટ અને નેવી બ્લુ પેન્ટ પહેર્યું છે. સવારે ઘરની બહાર નીકળતા એક ફરી પોતાને મિરર માં ચેક કરી લે છે. સિદ્ધાર્થ હંમેશા ૫ મિનિટ વહેલો જ