એકાંતની ગહનતા

(11)
  • 3.3k
  • 1
  • 862

એકાતાં ની ઓળખ અને અનભવ માનવીને ક્યાંકને કયાકાં થયો જ હોય છે. કોઈ માતાપિતા વગર એકલ હોય છે તો કોઈ પરિવાર વગર એકલ હોય છે, કોઈક મિત્રો વગર એકર્લતા અનભવતુ હોય છે તો કોઈ જીવનસાથી વિહોણુ હોય છે. એકર્લતા એ જીવનનો એક પડાવ છે,જેમા થી આપણે ક્યારેક, કોઈક સંજોગો દ્વારા પસાર થયા હોઈશું અથવા પસાર થતા હોઈશું. એકલતાના પણ કેવા કેવા પ્રકારો હોય છે. કયારેક એકાંત ગળચટ્ટુ કે મીઠૂં લાગે છે તો ક્યારેક કડવાટ સમાન હોય છે. ક્યારેક શમણાઓના સ્મરણોથી ભરેલું તો ક્યારેક આંસઓની ખારાશથી સભર બની જાય છે. ક્યારેક પોતાની જ જાત સાથે વાતો કરવાનો ઉત્તમ અવસર બને છે તો ક્યારેક