સાચી કદર

(31)
  • 3.5k
  • 1
  • 1.3k

પોતપોતાના પોતૈયા અને બીજા બધા ના ઢેબરા !! આ કહેવત દુનિયાની તમામ સ્ત્રીઓને લાગુ પડે છે. એમાં પણ તમામ ગુજરાતી સ્ત્રીઓ એવું માનતી હોય છે કે...... મારા જેવી દાળ કોઈ બનાવી ના શકે..... આપણા ઘર જેવી દાળ ઢોકળી કોઈના ઘરે થતી નહીં હોય...... મારા જેવા મેથીના થેપલા કોઈ ના બનાવી શકે...... મારા બટાકાપૌઆ ચાખો અને લોકોના ઘરે જઈને બટાકાપૌંઆ ખાઓ...... ભરેલા રવૈયા અને ભરેલા કારેલા નું શાક હું જે રીતે બનાવું છું એવું તમને તમને કોઈના ઘરે ખાવા નહીં મળે......હું જેવી પૂરણપોળી બનાવું છું એવી તમને કોઈ હોટલમાં પણ જોવા નહીં મળે !! ઉપર ના વાક્યો શશીકાંત અનેકવાર ભાવના ના