લપડાક - ૧

(13)
  • 4k
  • 1
  • 862

હે હે જોલી મેન રાજન ચાલને યાર આજે જઈએ કોફી પીવા એમ બહુ મજા આવશે યાર રાજન ને વિચાર આવ્યો કે અલ્કેશ અચાનક કોફી પીવા માટે !!! તો પણ એ લોકો કોફી પીવા જાય છે ત્યાં વાતો કરે છે ધીરે ધીરે અલ્કેશ એની સામે જુએ છે એનો પછી ધીરેથી વાતની શરૂઆત કરે છે.. મને ખબર છે મને ખબર હતી તારા વિચાર અને તારી લાગણી જે વિચારે છે તે કરતો નથી જે કરે છે એના પરિણામ મળતું નથી. તું જરા પોતાની જાતને સમજ મારી દોસ્તી એક બાજુ છે તારી મારી દોસ્તી ના પરિણામ અલગ આવે