પ્રિય રાજ...હવામાં ઊડતી ને જમીનથી જોડાયેલની પ્રેમકહાની

(20)
  • 4.2k
  • 1.6k

પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને મુંબઈ ? ડ્રાઈવર : હા બેહેન, છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ, હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં.તુ તો નવો છે, એટલે તને રાજ અને એના પરીવાર વિશે બહુ જાણકારી ના હોય, બાકી ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો બિચારો રાજ...ભગવાન, રાજના જીવનમાં સુખ-શાંતિ