પ્રેમ રુહિ અભિ નો

  • 3.1k
  • 1
  • 932

આ વાર્તા એક પ્રેમની છે એક એવા યુગલોની જોડી છે જે પ્રેમ કર્યા પછી ફરી મળી શકતી નથી અને જીવનભર એકબીજાથી દૂર રહી જિંદગી વિતાવે છે આ એક સત્ય ઘટના ઉપર આધારીત છે કોઈ પણ વ્યક્તિ આ ની કોપીરાઇટ્સ કરવી નહીં. આ વાર્તાની શરૂવાત 2014 માં બનેલી ઘટના પર આધારિત છે . સ્થળ,સમય, અને નામમાં ફેરફાર કરેલ છે . અમરેલીની કે.કે. પારેખ કોમર્સ કોલેજ. જુલાઈનો મહિનો ચાલી રહ્યો છે વરસાદનું આગમન થવાનું જ છે આજે કોલેજનો પહેલો દિવસ છે આજે રુહી પોતાના ગામથી પહેલી વખત કોલેજ કરવા માટે અમરેલી આવી છે.તે આજ સુધી પોતાના ઘરથી બહાર નીકળી જ