લખો હવે

  • 1.5k
  • 496

આજનો દિવસ સૌનો સારોજ રહ્યો હશે એવુ મારુ મન કહે છે,જોકે આજે સવારે ઉઠવામા થોડુ મોડુ થયુ કારણ કે રાત્રે સુવામાજ મોડુ થઇ ગયેલુ, ખરેખર દિલથી ખુબખુબ ધન્યવાદ આપુ છુ એ " oh my god " પીક્ચર ના લેખક અને નિદેઁશકને કે આજના આ સત્યને ખરેખર સારી રીતે એમા રજુ કયુઁ છે,મે રાત્રે એ મુવી જોયુ પણ સવારે ઉઠીને નાહી ધોઈને રોજની આદત મુજબ ઘરના મંદિર સામે જઇને બે હાથ જોડી આંખ બંધ કરી ઉભો હતો ત્યાજ રાત વાળુ મુવી યાદ આવી ગયુ ને જાણે આજે મને અહેસાસ થયો કે મારા ઘરના મંદિરમા તો આજે ભગવાન છેજ નહીં પછી વિચાર્યું