પૃથ્વી ક્યાં તારા બાપની ?

  • 2.9k
  • 950

"I want baby boy, I want to fuck you,please"નિલયે દારૂની બોટલ ફોડી નાખી. "Pleases,નિલય.હવે આવી કોઈ વાત ના કરતો,કેમકે હું ફક્ત તારી ગર્લફ્રેન્ડ હતી અને તારા લગ્ન પણ થઈ ગયા છે અને તારે ત્રણ બેબી પણ છે, એમને સાચવ અને તારી પત્નીને પ્રેમ કર"મૃણાલીએ મોઢું ફેરવી લીધું. "મૃણાલી, તું સમજતી નથી,મારા માટે બધું તું જ છે, અને તું જ મને પુત્ર આપી શકે છે,પ્લીઝ..ના,ના પાડીશ."નિલયે મૃણાલીનો હાથ પકડ્યો. "નિલય,હું મેરિડ છું, મારો જેનિશ પણ પાંચ વર્ષનો થવા આવ્યો હવે,તું આ બોડીને હું જીવું ત્યાં સુધી તો સ્પર્શ નહિ કરી શકે,અને તને તારી પત્ની સરસ ક્યૂટ ત્રણ બેબી આપી ચુકી છે"