આપણું જૂનું સાહિત્ય

  • 2.5k
  • 1
  • 678

આ વાઁચોજ઼.મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે, વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ વાપરો અને અરિઠા, શિકાકાઈ છોડો! *આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુક્ત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે.*આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે તોસ્તાન કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા - મશ્કરી કરતી હતી. *હવે ... દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ , બાવળ , લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે !*તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને *દરરોજ આપણને પૂછે છે કે , " આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ " ?*હમણાં એક નવું તૂત નીકળ્યું છે : વ્હિટ બેલી . *કોઈ