ઓય...

(14.8k)
  • 5.1k
  • 1.3k

રાહ જોવી અમુક ચોક્કસ સમય માટે જરુંરી છે... કોઈનું અચાનક આવી જવું કે જતું રહેવું.. તેવી ઘટનાઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. ગમે તેવી પરિસ્થિતિમાં તમારે તમારી જાત સાથે લડવાનું છે, જીતવાનું છે. બાકી તમને શું સમજવા મળ્યું તે અચૂક જણાવજો. તમે વાંચક છો તો... ઘણા મહાન લેખકોને વાંચ્યા હશે તો મને પણ જણાવજો કે હું મારા લખાણમાં શુ સુધારા વધારા કરું.