પ્યારે પંડિત - 4

  • 3.6k
  • 2
  • 1.5k

કેટલા વાગ્યા? જમીને ઊભા થતા પંડિત શુભાશિષે પુછ્યું! ૧૦ વાગી રહ્યાં છે, પપ્પા! હમ્મમ્મ!તારી માસીને કોલ કરીને કહી દે કે આ સંબંધ નહીં થઈ શકે. સીમાએ આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું, તમે કહેવા શું માંગો છો? મતલબ એમ કે પંડિત શુભાશિષના ઘરમાં જુગારની કમાણીથી વહુ ઘર નથી ચલાવતી! જુગાર? આજે ૧૨૦૦૦ રુપિયા જીતીને આવ્યો છે, અને ૧૮૦૦૦ તો એ એમાં જીત્યો હતો જેમાં ઇન્ડિયા જીત્યું હતું. હે ભગવાન! આશ્ચર્ય સાથે સીમા બોલી પડી. એ પણ સાંભળવા મળ્યું છે કે મોકો મળે તો સિગારેટ પણ પી લે છે. અને કોઈ છોકરી પણ લેટર લખે, ખબર નહીં કોણ! પણ એના મિત્રોને એ લેટર વાંચી સંભળાવે છે. પડી ગઈ તારા