પરાગિની - 28

(41)
  • 4.1k
  • 1
  • 2.2k

પરાગિની – ૨૮ રિનીને એક વાતની ખાતરી થઈ જાય છે કે પરાગ ફક્ત તેને જ પ્રેમ કરે છે પરંતુ પરાગ તેને જૂઠ્ઠું કેમ બોલ્યા તે તેને ખબર નથી પડતી..! તે વિચારે છે તે પરાગ પાસેથી જાણીને જ રહેશે કે તેઓએ મને ખોટું કેમ કહ્યું. તે દાદીની વાત યાદ કરી ખુશ થતી થતી કામ પતાવી ઘરે જવા નીકળે છે. આ બાજુ શાલિનીએ મીડિયામાં ન્યૂઝ આપી દીધી હોય છે પરાગ અને ટીયાના મેરેજની....!પરાગને જાણ થતાં તે ટેલિવિઝન ચાલુ કરીને ન્યૂઝ જોઈ છે તેને ખૂબ ગુસ્સો આવે છે. તે તરત ગાડી લઈ તેના પપ્પાના ઘરે પહોંચે છે અને શાલિનીમાઁને કહે છે, મેં પહેલા જ ચોખવટ કરી હતી