પ્રેમ અને પ્રેમ -- 3

  • 2.2k
  • 1
  • 750

રશ્મિ બેન," પોતાનુ નામ સાંભળી એ વર્તમાન માં પછી ફરી. એનો વારો આવી ગયો હતો, અંદર દાખલ થઈ ડૉક્ટરને અભિવાદન કરી સામે ની ખુરશી પર બેઠી. પોતાની મનઃસ્થિતિ જણાવતા એણે સમય ઉપર જવાની વાત કરી. ડોક્ટરે એન પરીક્ષણ કક્ષમાં લઇ જય તપાસ કરી, અને કહ્યું, " અભિનન્દન, તમે માં બનવાના છો." થોડી સામાન્ય સૂચનાઓ આપી ને રશ્મિ ને રજા આપી. રશ્મિના આનંદ નો પાર ન હતો. એણે મનનને ફોન કરવા મોબાઇલ હાથમા લીધો, એણે જોયું તો મનનના ઘરે આવવાનો સમય થઈ ચુક્યો હતો. ઘરે પોહચી તો મનન આવી ગયો હતો અને બેચેન લાગી રહ્યો હતો. રશ્મિને જોઈ તરત બોલ્યો,"બધું બરાબર