અરમાન ના અરમાન - 15

  • 3.3k
  • 896

“તને મેં એક કામ કહ્યું હતું યાદ છે.”“કયું કામ?” અરુણે વિચારતા કહ્યું.“ગૌતમ અને એશની લવ સ્ટોરી ક્યારથી અને કેવી રીતે ચાલુ થઇ એ અને તેના બંનેના બાપ શું કરે છે એ બધું..” મેં અરુણને યાદ અપાવતા કહ્યું.“મેં તને કેટલી વાર કહ્યું કે તું એશ પર બહુ ધ્યાન ના આપ તેણે ગૌતમ માટે સુસાઈડ કરવાની સુધ્ધા ટ્રાય કરી લીધી છે એનો લવ લેફ્ટ સાઈડ વાળો છે બકા..” અરુણે મને સમજાવતા કહ્યું. ‘લેફ્ટ સાઈડ મતલબ..” મેં અરુણને પૂછ્યું.“દિલ લેફ્ટ સાઈડ હોય છે એટલે સાચા પ્યારને લેફ્ટ સાઈડ વાળો પ્યાર કેહવાય..’ અરુણે કહ્યું.“અને રાઈટ સાઈડ વાળો લવ કોને કેહવાય?” મેં અરુણને ફરી પૂછ્યું.“ફર્જી લવ,