ફૂટપાથ - 9

(27)
  • 3.9k
  • 1.5k

બે ત્રણ દિવસ પૂર્વી અને અપૂર્વ વચ્ચે બંને ઘર વચ્ચેની અસમાનતા વિશે ચર્ચા ચાલતી રહી, અને અંતે પ્રેમ આંધળો હોય છે તે સાર્થક કરતાં પૂર્વીએ સંદિપ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી જ દીધી .અને અપૂર્વ ને મમ્મી પપ્પા ની મિલ્કત નો વહીવટ સોંપવા તજવીજ હાથ ધરી, પરંતુ અત્યારે પણ અપૂર્વ એની વાત પર મક્કમ રહ્યો કે મારે કંઈ જ જોઇતું નથી, પરંતુ પૂર્વી રહે છે તે ફ્લેટ માત્ર અપૂર્વ ની સહી વગર વેચી ના શકાય એટલું, અને મમ્મી પપ્પા ની બેંક ની થાપણો પર નુ વ્યાજ પૂર્વી વાપરે પણ મૂડી ઉપાડી ના શકે તેટલી જોગવણ કરવા માંગ કરી અને સાથે