શ્રાપિત ખજાનો - 12

(35)
  • 5.6k
  • 3
  • 3.2k

ચેપ્ટર - 12 "આખરે સંબલગઢ જો કર્ણાટક બાજુ આવેલું હોય તો ત્યાં ના યુવરાજ શુદ્ધોદન ની કબર રાજસ્થાનના રણમાં શું કામ આવેલી છે? એ ક્યાં જઇ રહ્યા હતા?" આ એ પ્રશ્ન હતો જે વિક્રમ અને રેશ્મા બંને ના મગજમાં ફરી રહ્યો હતો. ગજનેરના એક ગેસ્ટહાઉસ માં એ બંને બેઠા હતા. રણમાં થયેલા ભયાનક અને જાનલેવા અનુભવ પછી પણ બંને એ સાથે મળીને સંબલગઢ શોધવાનું નક્કી કર્યું. કારણ કે હવે આટલી મુસીબત વેઠ્યા પછી જો એ બેય પાછળ હટી જાય તો અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફરી વળે. એટલે આગળ જે