Success: Money or Dream? - 5.2

(24)
  • 2.3k
  • 1
  • 984

પ્રકરણ ૫.૨ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આયાન રાજવંશીએડમ ગુડવીલરમન ચેટર્જીગતાંક થી ચાલુ,પ્રકરણ: ૫.૨ The Last Chance “તમારા દીકરા આયાન વિશે જણાવો. એ અત્યારે શું કરી રહ્યો છે? એ કેટલા વર્ષ નો છે?” એડમે પૂછ્યું “મને નથી ખબર, એડમ! મને માફ કરજો પણ આ જ સત્ય છે. હું એને છેલ્લા 15 કે 16 વર્ષ થી નથી મળ્યો. એનો જન્મ 1984 માં થયો હતો એટલે અત્યારે એ 35 કે 36 વર્ષ નો હશે.” “આટલા સમય માં તમે એને ક્યારેય ના મળ્યા? કે કોશિશ ભી ના કરી?” “ના, કેમકે એણે મને ચેતવણી આપી હતી કે હું