Success: Money or Dream? - 4.1

(36)
  • 2.9k
  • 900

પ્રકરણ ૪.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)કિંજલ મહેતાસ્વાતિ (મોહન ની સેક્રેટરી)ગતાંક થી ચાલુ,પ્રકરણ: ૪.૧ The Love… Life… Experiencesવર્ષ: 1999 આ વર્ષે ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ માં જંગ થયો. આ યુદ્ધ માં ભારતીય વાયુ સેના ને “Operation White Sea” ના કોડ નેમ થી ઓળખવામાં આવ્યો. આ યુદ્ધ માં અંદાજીત 4000 સૈનિકો શહીદ થયા, અને લોક સભા માં જણાવ્યા મુજબ જંગ ના 3 વર્ષ બાદ 390 સૈનિકો એ આપઘાત કર્યો. 26 જુલાઈ, 1999 ના રોજ 60 દિવસ ના અંતે ભારતે આ જંગ માં ફતેહ હાંસલ કરી. આ દિવસ ની ઉજવણી કારગિલ વિજય દિવસ તરીકે કરવામાં આવે છે. આ કદાચ